50 સરળ ઉખાણાં જવાબ સાથે । ધોરણ 1, 2, 3, 4, 5 ના બાળકો માટે

પહેલાના સમયમાં મનોરંજનનું સાધન ગણાતા ઉખાણાં આજે દિમાગી વિકાસ માટે ઉપયોગી ગણાય છે. નાના બાળકો માટે ઉખાણાંનો ઉકેલ શોધવો ઘણો રસપ્રદ છે. તેથી અમે અહીં 1 થી 5 ધોરણના બાળકો માટે ખાસ ઉખાણાં દર્શાવ્યા છે.

મજેદાર ઉખાણાં વાંચવાની લોકોને ખુબ જ મજા આવે છે. સાથે જ જો કોઈ તેનો સાચો જવાબ શોધી લે તો એવું માનવામાં આવે છે કે તે વ્યક્તિ વધુ બુદ્ધિશાળી છે. જો તમે પણ આવા જ મજાના ઉખાણાં જાણવા માંગતા હોય તો આ પોસ્ટ ફક્ત તમારા માટે છે.

ખાસ કરીને ઉખાણાં ધોરણ 4 ના બાળકો માટે વધુ પુછાય છે. તેઓને ધ્યાનમાં રાખતા અમે મજેદાર ઉખાણાઓની પુરી યાદી તૈયાર કરેલી છે. ઉખાણાઓની સાથે નીચે તેના જવાબ પણ આપવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે તમારો જવાબ સાચો છે કે નહીં.

50 સરળ ઉખાણાં જવાબ સાથે

શાળાથી લઈને ઘરમાં પણ માતા-પિતા પોતાના બાળકોની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે ઉખાણાંનો ઉપયોગ કરી શકે છે. જો તમને પણ ઉખાણાં ઉકેલવાના પસંદ હોય તો અહીં કુલ 50 થી પણ વધુ ઉખાણાઓ દર્શાવ્યા છે.

ઉખાણાંની સાથે સાથે અહીં તેનો જવાબ અને ફોટા પણ આપવામાં આવેલા છે…..😍😍

ઉખાણાં ધોરણ 4 માટે

ઉખાણાં પ્રશ્ન સ્વરૂપે આપેલા હોય છે, આપણી બુદ્ધિક્ષમતા અનુસાર તેનો જવાબ આપવાનો હોય છે. અહીં અમે ઉખાણાં આપ્યા છે પહેલા તમે એનો જવાબ મનમાં વિચારી લો. બાદમાં ચકાસણી કરવા માટે તેનો યોગ્ય જવાબ પણ જોઈ શકો છો.

ઉખાણાં ધોરણ 4 માટે

બાળકો માટે નવા ઉખાણાં

અત્યારના ઝડપી જમાનામાં બાળકો બુદ્ધિશાળી હોવા જરૂરી છે. જો બાળપણથી જ તેઓને ઉખાણાં જેવી રમત રમતા શીખવાડવામાં આવે તો તેઓની બૌદ્ધિક ક્ષમતા વધતી હોય છે. આવા જ સરસ મજાના ઉખાણાં અહીં પ્રસ્તુત કરેલા છે.

બાળકો માટે નવા ઉખાણાં

મજેદાર સરળ ઉખાણાં

શાળા તથા ઘરમાં બાળકોને ઉખાણાં પૂછવામાં આવે તો તેઓને મનોરંજનની સાથે સાથે જ્ઞાન પણ મળે છે. તેઓના દિમાગમાં વિચાર શક્તિને પણ વધુ વેગ મળતો હોય છે. તેથી ઉખાણાઓ બાળકો માટે ઘણા ઉપયોગી સાબિત થતા જોવા મળે છે.

મજેદાર સરળ ઉખાણાં

ગુજરાતી ઉખાણાં અને જવાબ

અમે અહીં બિલકુલ સરળ ઉખાણાં રજૂ કર્યા છે જે મુખ્ય રીતે નાના બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા છે. અહીં આપેલા મજેદાર ઉખાણાંની સાથે નીચેની તરફ તેના જવાબો પણ આપેલા છે. જેથી તમે જાણી શકો તમારો જવાબ યોગ્ય છે કે નહીં.

ગુજરાતી ઉખાણાં અને જવાબ

નવા રસપ્રદ ઉખાણાઓ

બાળકો માટે તૈયાર થતી અનેક ચોપડીઓમાં ઉખાણાઓ જોવા મળે છે. શાળામાં અભ્યાસ કરવામાં આવતા પુસ્તકોમાં પણ ઉખાણાઓનો ઉલ્લેખ થતો જોવા મળે છે. નાના બાળકો માટે અમે અહીં તદ્દન નવા અને રસપ્રદ ઉખાણાઓની યાદી તૈયાર કરેલી છે.

નવા રસપ્રદ ઉખાણાઓ

આશા કરુ છુ ધોરણ 4 માટે ઉખાણાં વિશેની તમામ માહિતીને સારી રીતે દર્શાવી શકી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો તેને અન્ય લોકો સુધી પહોંચાડવા પણ નમ્ર વિનંતી.

We will be happy to hear your thoughts

Leave a reply

Ukhana Book
Logo